Thursday, September 23, 2021

પ્રેમ

પ્રેમ  

હસતા એ ચહેરા પર 
ફિદા હું બની ગઈ,
સમય હતો સવારનો ને 
મસ્તી ભર જૂમી ગઈ.
ન સમજાયું  મુજ મનને 
સમય પણ કઇંક કહી ગયો.
સંબંધ મારો લાગણી ભર્યો 
ક્ષણ ભરમાં તૂટી ગયો.
ભાવ હતો નિર્દોષતા નો 
ને દોષી હું બની ગઈ.

અશ્વિન ટાઢા
 ashwintadha77@gmail.com

बिमारी

लोग अक्सर भूल जाते हे, मेरे लिए अपनों ने , साथ कई बार दिया है । लोग अक्सर भूल जाते है , मेरे लिए कई दोस्तो ने, कई क्लास छोड़े थे । लोग अक्स...